Talati Practice MCQ Part - 3 ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? કુમુદબેન જોષી શારદા મુખરજી પ્રતિભા પાટીલ સરોજિની નાયડુ કુમુદબેન જોષી શારદા મુખરજી પ્રતિભા પાટીલ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ? મૂળરાજ કર્ણદેવ સિધ્ધરાજ ભીમદેવ પ્રથમ મૂળરાજ કર્ણદેવ સિધ્ધરાજ ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– ઉચ્ચાલન ઉત્ + ચલન ઉદ્ + ચાલન ઉત્ + ચાલન ઉચ્ચ + આલન ઉત્ + ચલન ઉદ્ + ચાલન ઉત્ + ચાલન ઉચ્ચ + આલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ? પાટણ ડાંગ રાજકોટ દાહોદ પાટણ ડાંગ રાજકોટ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક જણાવો. 5/7 4/7 6/7 2/7 5/7 4/7 6/7 2/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP