Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ગેયતા, લંબાણ
લય, ગતિ
ચોટ, લાધવ
આરોહ, અવરોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો.

40 સેમી
32 સેમી
64 સેમી
46 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP