Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

સુદ્રઢ લખાણ
ભુલભરેલ લખાણ
ખરાબ અક્ષર
એક પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.

પ્રશંસા
વખાણ
નિંદા
સ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બાયડ’ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

અરવલ્લી
દાહોદ
નર્મદા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

મહુવા
વેરાવળ
રાજકોટ
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP