Talati Practice MCQ Part - 4 ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ? દિલ્હી થી શિમલા આગરા થી જયપુર કલકતા થી રાનીગંજ કલકતા થી આગરા દિલ્હી થી શિમલા આગરા થી જયપુર કલકતા થી રાનીગંજ કલકતા થી આગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવારના ત્રણ દિવસ અગાઉ છે. તો તે જ મહિનાની 19મી તારીખે કયો દિવસ હશે ? સોમવાર રવિવાર શુક્રવાર બુધવાર સોમવાર રવિવાર શુક્રવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ અરવલ્લી પંચમહાલ ડાંગ દાહોદ અરવલ્લી પંચમહાલ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ? 10મા 9મા 8મા 11મા 10મા 9મા 8મા 11મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ? જટાયુ નિશીથ પગરવ ધ્વની જટાયુ નિશીથ પગરવ ધ્વની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. આઠ ચાર દસ સાત આઠ ચાર દસ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP