Talati Practice MCQ Part - 4
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ?

લૂમીંગ
વિભાજન
વક્રીભવન
મરીચિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

શણમુખમ શેટ્ટી
ગુલઝારીલાલ નંદા
K.C.નિયોગી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

ગુણવંત આચાર્ય
રસિકલાલ પરીખ
કેશવહર્ષદ ધ્રુવ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP