Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો.

વાહન-વ્યવહાર
કૃષિ
થર્મલ પાવર પ્લાન્ટ
ઔધોગિક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

કેરળ – તમિલનાડુ
કર્ણાટક – આંધ્રપ્રદેશ
કેરળ – કર્ણાટક
આંધ્રપ્રદેશ – તેલંગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અનુસાર ભારતનું સૌથી સ્વચ્છ સ્ટેટ કેપિટલ કયું છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP