Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

પુરુષાર્થ
પ્રારબ્ધ
પરિશ્રમ
મહેનત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ફલોરસ્પાર માટે પ્રસિદ્ધ ડુંગરગામ કયા જિલ્લામાં આવેલ છે ?

ડાંગ
તાપી
છોટાઉદેપુર
વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP