Talati Practice MCQ Part - 4
બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો ?

વેલેસ્લી
વોરન હેસ્ટીંગ
કોર્ન વોલિસ
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

18
19
16
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો.
વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં"

દ્રવ્યવાચક
વ્યક્તિવાચક
જાતિવાચક
ભાવવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP