Talati Practice MCQ Part - 4
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
"જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત"

અસ્તાચળ
પાવાગઢ
ગીરનાર
હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ?

સ્મિતા
સંજય
રાજુ
વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

પુનર્વસુ
ઈન્દુ
શ્રવણ
સુન્દરમ્‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP