Talati Practice MCQ Part - 4 નીચે આપેલ રૂઢીપ્રયોગોનો અર્થ જણાવો."કંધોતર ઉઠી જવા" દીકરા ગુજરી જવા શિક્ષા કરાવી કામ પુરૂ થઈ જવું છાતી બેસી જવી દીકરા ગુજરી જવા શિક્ષા કરાવી કામ પુરૂ થઈ જવું છાતી બેસી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ? જયંત પાઠક ક. મુનશી રા.વિ. પાઠક ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ક. મુનશી રા.વિ. પાઠક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભૂરી ક્રાંતિ સેના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે ? મત્સ્ય રસાયણ ખેતી દૂધ મત્સ્ય રસાયણ ખેતી દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા મુખ સિવાઈ જવું કુસ્તી ન કરવી વાત પર ધ્યાન ન દેવું ગપ્પા મારવા મુખ સિવાઈ જવું કુસ્તી ન કરવી વાત પર ધ્યાન ન દેવું ગપ્પા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાસ ઓળખાવો :– ચતુર્ભુજ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP