Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

ઉમાશંકર જોષી
પિતાંબર પટેલ
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં અંતિમ 156મા ક્રમે કયો દેશ છે ?

નોર્થ સુદાન
બુરુંડી
સાઉથ સુદાન
કોંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP