Talati Practice MCQ Part - 6
મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ?

100 મિનિટ
60 મિનિટ
45 મિનિટ
75 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

ગોરધનદાસ વી.ગજ્જર
અનિલકુમાર પટેલ
લલિત આર. દલાલ
હરિલાલ એમ. સુથાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ?

72
51
93
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી.

બંધુતા
સ્વતંત્રતા
અહિંસા
સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP