Talati Practice MCQ Part - 4
પિતાની વર્તમાન ઉંમર પુત્રની વર્તમાન ઉંમરની સાત ગણી છે. આજે 5 વર્ષ પછી તેમની ઉંમર તેમના પુત્રની ઉંમરથી ચાર ગણી થઈ જશે. પિતાની વર્તમાન ઉંમર શોધો.
Talati Practice MCQ Part - 4
હરેશનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષનો સ્વતંત્રતા દિવ છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવશે ?