Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–12
અનુચ્છેદ–18
અનુચ્છેદ–16
અનુચ્છેદ–14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ નથી.

ઓપ્ટિકલ સ્કેનર
પ્લોટર
પ્રિન્ટર
મોનીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP