Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ત્રિભૂવનપાળ
કર્ણદેવ
અશોક
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

સહજાનંદ સ્વામી
દયારામ
ભોજે ભગત
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP