Talati Practice MCQ Part - 4 ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ? સિતાર વાંસળી વાયોલિન શરણાઈ સિતાર વાંસળી વાયોલિન શરણાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બે ટ્રેનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 KM/H અને 40 KM/H છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 13 સેકન્ડ 19 સેકન્ડ 12 સેકન્ડ 16 સેકન્ડ 13 સેકન્ડ 19 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સંધી છોડો :– પ્રજ્જવલિત પ્રજ્જ્ + વલિત પ્ર + જ્જ્ + વલિત પ્રજ્ + વલીત પ્ર + ઉત્ + જવલિત પ્રજ્જ્ + વલિત પ્ર + જ્જ્ + વલિત પ્રજ્ + વલીત પ્ર + ઉત્ + જવલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP