Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ
મુઝફ્ફરશાહ પ્રથમ
આલપખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાલટોરા ગ્લેશીયર કયાં આવેલ છે ?

આલ્ટસ
પીરમ ઉચ્ચપ્રદેશ
શિવાલીક
કારાકોરમ શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ?

અરવલ્લી
ડાંગ
દાહોદ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP