Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-12 વર્ષ
0-1 વર્ષ
0-5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કઈ નદી પર રાજસ્થળી અને ખોડીયાર(ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યા ?

શેત્રુંજી
આજી
ભાદર
મચ્છુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP