કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિઝાની ભાગીદારીમાં કઈ બેંકે ડેબિટ કાર્ડ્સની નવી લાઇન, ઇ સીરીઝ લોન્ચ કરી છે ?

ICICI બેંક
HDFC બેંક
Yes બેંક
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
HSN કોડ શું છે ?

વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા
મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા
વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા
દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP