Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ? પુલકેશી પહેલો મંગલેશ પુલકેશી બીજો કીર્તિવર્મા પુલકેશી પહેલો મંગલેશ પુલકેશી બીજો કીર્તિવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 52 72 168 20 52 72 168 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? કુતુબ આઝાદ જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ જલન માતરી રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP