Talati Practice MCQ Part - 5
દુહાના દ્વીલક્ષણો જણાવો.

ભાવ - ચોટ
લાધવ – ગુરુતા
લય – ચોટ
લાઘવ – ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

વડોદરા
સુરત
ગાંધીનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP