Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-5 વર્ષ
0-12 વર્ષ
0-6 વર્ષ
0-1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બે સંખ્યાનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 84 અને 21 છે. જો બે સંખ્યાનો ગુણોત્તર 1 : 4 હોય, તો બે આંકડાની મોટી સંખ્યા શોધો.

84
80
82
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP