Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિલાલ દ્વિવેદી
રતનજી ભટ્ટ
મણિશંકર ભટ્ટ
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ?

SpaceX
બોઈંગ
બ્લૂ ઓરિજિન
ઓર્બિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આનંદ, સુદત, સુચરિતા કઈ કૃતિના પાત્રો છે ?

મળામણાં
દીપનિર્વાણ
આંધળી ગલી
સારંગ બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP