GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નફા-નુકશાન ખાતે
ડિબેન્ચર ખાતે
ડિબેન્ચર પરત નિધિ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આયોજનની સફળતાનો મુખ્ય આધાર...

ઉત્પાદન છે.
વ્યવસ્થા તંત્ર છે.
કર્મચારી છે.
અંકુશ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ગુજરાતના ક્યા દોડવીરે ઘણી મોટી ઉંમરે 480 દિવસમાં 10522 કિલોમીટરની દોડ 1984માં પૂરી કરી હતી ?

ઝીણાભાઈ નાયક
યશવંત શુક્લ
પન્ના નાયક
ઘેલુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વહીવટ ઉપરનું કાયદાકીય નિયંત્રણની બાબત એક ___.

લોકશાહી - વિશ્વાસની બાબત છે
ઐતિહાસિક દુર્ઘટના છે
પ્રણાલી છે
પ્રક્રિયાગત અનુપાલન છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
‘‘કલાબ્ધિ’’ ઉપનામથી દશ્યચિત્રો અને પ્રાણીચિત્રો આપનાર ચિત્રકળાના નિષ્ણાત કોણ ?

જેરામ પટેલ
પીરાજી સાગરા
રવિશંકર રાવળ
રવિશંકર પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP