સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ... 150 200 125 225 150 200 125 225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 96 120 88 100 96 120 88 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 થી 1000 સુધીના અંકોમાં દશકના સ્થાને '1' કેટલી વખત આવે ? 9 900 90 10 9 900 90 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ? 38, 32, 63, 61, 24 87, 65, 46, 94, 74 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 38, 32, 63, 61, 24 87, 65, 46, 94, 74 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 141 131 151 121 141 131 151 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 19683 નું ઘનમૂળ = ___ 37 23 17 27 37 23 17 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP