કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ રેસલિંગ મેન્સ હોકી મેન્સ ફૂટબોલ મેન્સ બેડમિન્ટન મેન્સ રેસલિંગ મેન્સ હોકી મેન્સ ફૂટબોલ મેન્સ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ તરીકે ભારતમાં કયો દિવસ ઉજવાય છે ? 16 મે 11 મે 4 મે 27 મે 16 મે 11 મે 4 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં કઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની ? લોવલિના બોર્ગોહેન પિંકી રાની મેરી કોમ નિખત ઝરીન લોવલિના બોર્ગોહેન પિંકી રાની મેરી કોમ નિખત ઝરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 3.40% 4.40% 4.46% 3.68% 3.40% 4.40% 4.46% 3.68% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP