ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

લાઠીનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

કવિ ન્હાનાલાલ
ક.મા. મુનશી
વીર નર્મદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

જુગતરામ દવે
ઠક્કરબાપા
નારાયણદાસ ગાંધી
મણિભાઈ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ
મગનભાઈ ચતુરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP