Talati Practice MCQ Part - 6 મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે કયા વર્ષે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી ? 1978 1985 1992 2004 1978 1985 1992 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Anisha ___ Sanskrit very ___. lives, good sings, good speaks, well takes, strong lives, good sings, good speaks, well takes, strong ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતીય બંધારણના કયા અનુ.માં પંચાયતની ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે ? 243(k) 243(J) 243(I) 243(z) 243(k) 243(J) 243(I) 243(z) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ? 25 ટકા 20 ટકા 10 ટકા 15 ટકા 25 ટકા 20 ટકા 10 ટકા 15 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP