Talati Practice MCQ Part - 6
મહાગુજરાત આંદોલનના શહીદ સ્મારકના શાંત સભાગૃહ માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી કુલ કેટલી ટુકડીઓએ ભાગ લીધો હતો ?

176
226
136
256

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ?

અનુભવબિંદુ અને કૈવલ્યગીતા
ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ
બ્રહ્મલીલા અને સંત પ્રિયા
પંચીકરણ અને અખેગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર

આશુતોષ
વિશ્વંભર
વિભાવસુ
પરંતપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-R 2-S, 3-P. 4-Q
1-S, 2-Q, 3-P, 4-R
1-S, 2-R, 3-P, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંધિ છોડો : ઉચ્છવાસ

ઉચ્છ + વાસ
ઉચ્છ + અવાસ
ઉદ્ + શ્વાસ
ઉછ્ + શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP