Talati Practice MCQ Part - 6
‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

પર્યાયવાચક
કારણવાચક
દષ્ટાંતવાચક
સમુચ્યયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ?

સ્મૃતિગ્રંથ
ઉપનિષદ
છડ્દર્શન
પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતની રાષ્ટ્રીય આવક ગણવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?

દાદાભાઈ નવરોજી
રમેશચંદ્ર દત્ત
ફિન્ડલે શિરાસ
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP