Talati Practice MCQ Part - 6
'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો.

ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત
વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ?

પ્રથમ મંડળમાં
ચોથા મંડળમાં
ત્રીજા મંડળમાં
બીજા મંડળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
જવાહરલાલ નહેરુ
ઉચ્છંગરાય ઢેબર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ?

ખેડબ્રહ્મા
વિજયનગર
સોમેશ્વર
વિરેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ?

3.6 કલાક
2.4 કલાક
1.2 કલાક
4.5 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP