Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

મૂલ્યપત્રિકા
મૂળપત્રિકા
મૂલપત્રીકા
મુલ્યપત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

મુખ સિવાઈ જવું
કુસ્તી ન કરવી
અખાડા કરવા
ગપ્પાં મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

શરતવાચક
પરિણામવાચક
સમુચ્ચયવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
બાથી કશું બોલાયું નહીં.
શાહી વિના મારાથી લખાય કયાંથી ?
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP