ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ દેસાઈ
સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
નાનાભાઈ ભટ્ટ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP