નફો અને ખોટ (Profit and Loss)
રૂ.6300 માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ રૂ.780 ના ભાવે બધી વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરનો અન્ય ખર્ચ કેટલો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.