ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ 245-255
અનુચ્છેદ 269-279
અનુચ્છેદ256-263
અનુચ્છેદ 264-268A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ?

જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ
કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર
ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ
સ્વાતંત્ર્યનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ?

બદનક્ષી
વારસાઈ
લગ્ન
ભરણપોષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ
મા. કાયદામંત્રી
મા. વડાપ્રધાનશ્રી
મા. રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?

કાનૂની બાબતો
ઉદ્યોગ અને ખનિજ
ગૃહ બાબતો
નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP