સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ? પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 50 સુધીના અંકોના સરવાળો કેટલો થાય ? 1545 1275 2100 2250 1545 1275 2100 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યા 123A567 ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો A ની કિંમત કેટલી હશે ? 4 8 0(Zero) 9 4 8 0(Zero) 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (a¹⁰)³ ÷ (a⁶)⁵ = ___(જ્યાં a ≠ 0) a²⁴ a² a⁰ a³⁰ a²⁴ a² a⁰ a³⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (1.3)³ - (0.6)³ - (0.7)³ ની કિંમત ___ મળે. 1.863 1.368 0(zero) 1.638 1.863 1.368 0(zero) 1.638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? અગિયાર દસ નવ આપેલ પૈકી એક પણ નહીં અગિયાર દસ નવ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP