કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ?

ટેલિગ્રામ
ફેસબુક
ઈન્સ્ટાગ્રામ
ટ્વીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે આંદામાન સાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) આયોજિત કર્યો ?

બાંગ્લાદેશ
ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

NEET પરીક્ષામાં અનામત
OBCનું પેટાવર્ગીકરણ
એક પણ નહીં
સ્થાનિક સંસ્થાઓમાં અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP