Talati Practice MCQ Part - 8
સલીમ અલી પક્ષી અભ્યારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલુ છે ?

કોશતરી
કર્ણાટક
જમ્મુ કાશ્મીર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે ?

વર્ણાનુપ્રાસ
અનન્વય
ઉત્પ્રેક્ષા
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ?

કર્ણાટક
આંધ્રપ્રદેશ
તામીલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP