Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

મથુરદાસ જાની
માવજી દવે (જોશીજી)
કૃષ્ણાશંકર શાસ્ત્રી
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-302
અનુચ્છેદ-360
અનુચ્છેદ-370
અનુચ્છેદ-356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ અન્નાહાર
ઉત્તમ આહાર નીતિ
આહાર નીતિ
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો,અમરેલી જિલ્લો
મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો,જામનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો
બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ?

શર્વરી
ભામિની
વિભાવરી
યામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP