Talati Practice MCQ Part - 8
તમે કાલે કોલેજ આવશો.' રેખાંકિત પદ શું સૂચવે છે ?

વિશેષણ
નિપાત
સંજ્ઞા
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ?

ખેર
સાગ
ચેર
તાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નિતનિત વલોણાના એના અમી ધરતી હતી

શિખરિણી
પૃથ્વી
મન્દાક્રાન્તા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP