Talati Practice MCQ Part - 8
જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ?

જંગલી એરંડી
જંગલી પીલુ
જંગલી ઘાસ
જંગલી કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન
વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ
વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ
વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.802
વિ.સં.813
વિ.સં.808
વિ.સં.810

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP