Talati Practice MCQ Part - 8
‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો.

ગધિ + અર્થ + ગ્રહણ
સધ્યિા + અર્થ + ગ્રહણ
ગદ્ય + અર્થ + ગ્રહણ
ગધા + આર્થ + ગ્રાહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે
ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતો મહુડાં વીણી લેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કઈ સમિતિઓ ચોલ શાસનકાળ દરમિયાન જોવા મળતી ?

વરિર્યમ
આત્રયમ
કોટ્ટમ
તનિયુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

સત્ય પરમેશ્વર છે.
ગિલો ગામમાં ગયો
યામિનીનું મુખ ચંદ્ર
દમયંતીનું મુખ જાણે ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના બીજા મંગળવારે
દર મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP