Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઈષણા
પુત્ર + એષણા
પુત્ર + ઐષણા
પુત્રા + ઈષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

જેનો કોઈ અંત નથી તે - અનંત
તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો
જાતે સેવા આપનાર - સ્વયંસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

અરવલ્લી
ગાંધીનગર
મહેસાણા
મહીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ ક્યો છે ?

પરિક્રમા
પ્રતીક્ષા
બારી બહાર
યમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ક્યા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1992
1997
1990
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP