સંસ્થા (Organization)
વિવિધ સંસ્થા અને સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરત પ્રજાસમાજ - નર્મદ
ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ
બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે ?

ચીન અને સાઉથ આફ્રિકા
ચીન અને શ્રીલંકા
ચીલી અને સાઉદી અરેબિયા
ક્યુબા અને સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ?

મુંબઈ
ચેન્નાઈ
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ?

ઉઝબેકિસ્તાન
માલદીવ
તાઝિકિસ્તાન
ચાઈના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP