Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો,અમરેલી જિલ્લો
મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો,જામનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

કનૈયાલાલ મુનશી
મહાદેવ દેસાઈ
રવિશંકર વ્યાસ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે ?

સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન
ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP