સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ?

અવકાશી પ્રયોગશાળા
કુત્રિમ ઉપગ્રહ
અવકાશયાન
અવકાશયાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ?

વિટામીન-એ - કાનના રોગો
વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન
વિટામીન-સી - આંખના રોગો
વિટામીન-બી - રક્તસ્ત્રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP