Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છલ્લેથી પ્રથમ નંબરે લાવે છે. ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી તાબે થયેલ ઘૂંઘટવાળી મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી તાબે થયેલ ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank.Work hard ___ you should fail. and but lest so that and but lest so that ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 29 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 19 વર્ષ 39 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP