Talati Practice MCQ Part - 8
ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ?

અમીરગઢ
દાહોદ
વિજયનગર
ધરમપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

ચિત્રદર્શનો
ચૂંદડી
જયાજયંત
વિશ્વગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?

આહવા
છોટાઉદેપુર
વાંસદા
ધરમપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ઝારખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP