સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? કંપનની ઉષ્ણતાની ઊંડાણની દિશાઓની કંપનની ઉષ્ણતાની ઊંડાણની દિશાઓની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ? ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? બેંગલુરુ પોખરણ અમદાવાદ શ્રીહરિકોટા બેંગલુરુ પોખરણ અમદાવાદ શ્રીહરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? ચોવીસ બાવીસ સોળ બાર ચોવીસ બાવીસ સોળ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? પારો પાણી ખાંડ મીઠું પારો પાણી ખાંડ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? ઈંફ્લુએન્ઝા પ્લેગ હિપેટાઈટીસ અછબડા ઈંફ્લુએન્ઝા પ્લેગ હિપેટાઈટીસ અછબડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP