કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 45 ફૂટ 25 ફૂટ 55 ફૂટ 28 ફૂટ 45 ફૂટ 25 ફૂટ 55 ફૂટ 28 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? વિદ્યુત મંત્રાલય નાણા મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વિદ્યુત મંત્રાલય નાણા મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? ચીન જર્મની જાપાન ભારત ચીન જર્મની જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાઈન લર્ન’ નામક ભારતીય સાંકેતિક ભાષા (ISL) શબ્દકોષ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? નાગાલેન્ડ સિક્કિમ આસામ મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP